-->

Join WhatsApp Group

Join Telegram Channel

Vidhava Sahay Yojana 2020

 Post-graduate students from India are increasingly choosing to study abroad. India's most popular destination to study abroad (apart from USA) is countries such as Germany, Canada, U.K. & Australia. France, Singapore, Dubai, NZ are also seeing significant increases from India.

While many institutes in India are internationally competitive by most measures, but the numbers of students who can be served by these schools is quite limited. Hence increasing number of bright Indian are choosing to study overseas for higher education.

યોજના : વિધવા સહાય યોજના 


>>> કેટલી સહાય મળવાપાત્ર છે ???? 
  • દર મહિને વિધવા લાભાર્થીને Rs. 1250/- મળવા પાત્ર છે... (અંકે રૂ. બાર સો પચાસ)

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારની અરજી (પરિશિષ્ટ–૧/૮૬ મુજબ )
  • સોગંદનામુ (પરિશિષ્ટ ર/૮૬ મુજબ )
  • આવક અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૩/૮૬ મુજબ ) (ગ્રામ્ય માટે Rs.1,20,000/- શહેર માટે Rs.1,50,000/- આવક મર્યાદા)
  • વિધવા હોવા અંગેનું પ્રમાણપત્ર (પરિશિષ્ટ ૪/૮૬ મુજબ )
  • અરજદારના પતિનો મરણનો દાખલો
  • અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ આ બંનેમાંથી કોઈપણ દાખલો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં સરકારી દવાખાના/સીવીલ હોસ્પિટલના તબિબિ અધિકારીશ્રીનો ઉંમર અંગેનો દાખલો.
  • અરજદારના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો.
  • મૈયતના વારસદારોનું પેઢીનામું.
  • ૧૮ થી ૪૦ વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર.
  • પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (દર વર્ષે જુલાઈ માસમાં તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ.)
  • ર૧ વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય પરંતુ શારીરિક રીતે અપંગ હોય અથવા માનસિક રીતે અસ્થિર હોય, આજીવન કારાવાસ ભોગવતો હોય તો અરજી સાથે યોગ્ય સત્તા ધરાવતા અધિકારીના દાખલા.
  • અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે. 
  • મહિલાના 18 વર્ષ પૂરા હોવા જોઈએ. 
  • રહેઠાણનો પુરાવો (સાબિતી) (લાઇટ બિલ, મ્યુન્સિપાલ ટેક્સ, આધાર કાર્ડ, રેશન કાર્ડ કોઈ પણ એક) 
  • SBI અથવા પોસ્ટમાં સેવિંગ ખાતાની પાસબુક નકલ
  • અરજદારે પોતાના શરીર પરના ઓળખનું નિશાન ફરજિયાત દર્શાવવાનું રહેશે.. 
  • 21 વર્ષથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ
 
ફોર્મ ક્યાંથી મેળવવું અને ક્યાં ભરવું... ??? 
>>> આ ફોર્મ મામલતદાર કચેરીએ મળશે અને મામલતદાર કચેરીએ જ ભરવાનું રહેશે. 
*** વિધવા લાભાર્થીનું જો અકસ્માતે મૃત્યુ થાય તો રૂપયા 1 લાખ તેમના વારસદારને મળશે. 
ફોર્મ નો નમૂનો (જૂનું ફોર્મ) : અહી ક્લિક કરો
ફોર્મ નો નમૂનો (નવું ફોર્મ) : અહી ક્લિક કરો
વિધવા સહાય અંગે પરિપત્ર : અહી ક્લિક કરો 
વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 

The cost to study in these countries varies, depending on the University, course, duration and the cost of living of the country. HDFC Credila understands the complexities of financing higher education and hence has customised loan solutions for each county to help brilliant minds pursue their higher education in the University of their choice.

It is this customised solution finding that has made HDFC Credila the preferred loan provider of thousands of students studying hundreds of different courses, in over 1000+ different Institutes, across these 35+ countries.

Also Read

Post a Comment

Join WhatsApp Group

Join Telegram Channel