-->

Join WhatsApp Group

Join Telegram Channel

બેટરી વાળી રિક્ષા મેળવવા અંગેની યોજના 2020

 Post-graduate students from India are increasingly choosing to study abroad. India's most popular destination to study abroad (apart from USA) is countries such as Germany, Canada, U.K. & Australia. France, Singapore, Dubai, NZ are also seeing significant increases from India.

While many institutes in India are internationally competitive by most measures, but the numbers of students who can be served by these schools is quite limited. Hence increasing number of bright Indian are choosing to study overseas for higher education.

રિક્ષા લેવા માટે Rs.48000/- ની સહાય : બેટરી વાળી રિક્ષા મેળવવા અંગેની યોજના  

છેલ્લી તા. : 31/12/2020 

આ યોજના માટે કોણ અરજી કરી શકે  :

> વ્યક્તિગત અથવા સંસ્થાકીય અરજદારો

અરજી પત્રક ક્યાંથી મળશે... ?  

> જેડા દ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીલર્સ તથા વેબસાઇટ પરથી... 

*** ફોર્મ માટે : અહી ક્લિક કરો 

*** વેબસાઇટ માટે : અહી ક્લિક કરો

ફોર્મ ક્યાં જમા કરવાનું રહેશે ?  

> અરજીપત્રક ઉત્પાદક તથા મોડેલની પસંદગી કરીને તા. : 31/12/2020 સુધીમાં પસંદ કરેલ ઉત્પાદકોના ડીલર્સ / જેડા કચેરીમાં જમા કરાવવાનું રહેશે. 

આ અંગે રાજ્ય સરકારની કેટલી સબસિડી મળવાપાત્ર છે ?  

> Rs. 48,000/- પ્રતિ વાહન 

સબસિડીનો લાભ લઈ રીતે મળશે ?  

> જેડા દ્વારા યોજનાની શરતો મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીના બેન્ક ખાતામાં વાહનની ખરીદી કર્યા પછી જમા કરાશે. 

અરજી સાથે આપવાના થતાં ડૉક્યુમેન્ટ લિસ્ટ  

  • વ્યક્તિગત અરજદાર 

> આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ 

> ત્રિ ચક્રીય વાહન ચલાવવા માટે લાઇસન્સની સ્વપ્રમાણિત નકલ 
> જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો) 
  • સંસ્થાકીય અરજદાર માટે 
> સંસ્થાના નોંધણીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ 
> સંસ્થાના લાઇટબિલ /પ્રોપર્ટી ટેક્ષ બિલની સ્વપ્રમાણિત નકલ 
સંસ્થાનો ત્રિ ચક્રીય વાહન ખરીદવા અને વપરાશ કરવા અંગેનો ઠરાવ 

> પ્રાથમિકતાના ધોરણો 

સંપર્ક ( કોંટેક્ટ) માટે : ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (જેડા), ગાંધીનગર ફોન નં: 079-23257251/53 

નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો

વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

વેબસાઇટ માટે : અહી ક્લિક કરો 


Download : Click Here

Download : Click Here

The cost to study in these countries varies, depending on the University, course, duration and the cost of living of the country. HDFC Credila understands the complexities of financing higher education and hence has customised loan solutions for each county to help brilliant minds pursue their higher education in the University of their choice.

It is this customised solution finding that has made HDFC Credila the preferred loan provider of thousands of students studying hundreds of different courses, in over 1000+ different Institutes, across these 35+ countries.

Also Read

Post a Comment

Join WhatsApp Group

Join Telegram Channel