GSSSEB/201819/150 - Clerk & Office Assistant Class-3 Official Notification

બિન સચિવાલય સેવાના કારકુન તથા સચિવાલય સેવાના ઓફીસ આસિસ્ટન્‍ટ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી 

બિન સચિવાલય સેવાના કારકુન તથા સચિવાલય સેવાના ઓફીસ આસિસ્ટન્‍ટ, વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક:૧૫૦/૨૦૧૮૧૯ ની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા તા.૧૭-૧૧-૨૦૧૯, રવિવારના રોજ લેવાનાર છે. જે પૈકી કેટલાક પરીક્ષા કેન્દ્રોમાં ફેરફારો / સરનામા ફેરફાર થયેલ છે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી... જે ફેરફાર થયેલ છે એ કેન્દ્ર ની વિગત આ pdf માં આપેલ છે જોઈ લેવી..માત્ર અહીં આપેલ છે એ કેન્દ્ર પર જ ફેરફાર થયેલ છે બાકી ના કેન્દ્રો જે હતા એજ રહેશે...અને આ જે કેન્દ્રો પર ફેરફાર થયેલ છે તે માટે કોલ લેટર માં જૂનું એડ્રેસ લખેલ હોય તો પણ આ નવા એડ્રેસ પર જ પરીક્ષા આપવા જવાનું રહેશે જૂનો કોલ લેટર માન્ય રહેશે..

Important Links



❤️️ For More Updates Join Us On Social Media ❤️️

Post a Comment

0 Comments

જોડાઓ અમારા વોટ્સઅપ ગ્રુપ સાથેJoin Now!

X