GSRTC Conductor exam Syllabus Download
Alpesh Chaudhary
November 07, 2019
GSRTC Conductor exam Syllabus Download
Conductor Exam Syllabus
O.M.R. પદ્ધતિથી સ્પર્ધાત્મક હેતુલક્ષી લેખિત કસોટી:-
O.M.R. પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી ના ગુણભાર નીચે મુજબ છે
100 ગુણ
સમય:- ૨:00 કલાક
1
|
સામાન્ય જ્ઞાન/ગુજરાતનો ઇતિહાસ/ભૂગોળ/ગુજરાતના વર્તમાન બનાવો. (ધો. 10 કક્ષાનું)
|
30 ગુણ
|
2
|
ગુજરાતી વ્યાકરણ.(ધો. 10 કક્ષાનું)
|
10 ગુણ
|
3
|
અંગ્રેજી વ્યાકરણ. (ધો. 10 કક્ષાનું)
|
10 ગુણ
|
4
|
ક્વોન્ટીટેટિવ એપ્ટીટ્યુડ અને ઓફ રીઝનીંગ.(ધો. 10 કક્ષાનું)
|
10 ગુણ
|
5
|
નિગમ ને લગતી માહિતી/ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો.
|
10 ગુણ
|
6
|
મોટર વ્હીકલ એક્ટ ની પ્રાથમિક જાણકારી ના પ્રશ્નો/પ્રાથમિક સારવારના અંગેના પ્રશ્નો/ કંડક્ટરો ની ફરજો.
|
10 ગુણ
|
7
|
કોમ્પ્યુટર ના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો.
|
20 ગુણ
|
કુલ
|
100 ગુણ
|
❤️️ For More Updates Join Us On Social Media ❤️️